બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર મુદ્દે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે સંયુક્ત રાષ્ટ્રને ઘેર્યું હતું અને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓના ખાતમા માટે જ તેમના પર અત્યાચારો થઇ રહ્યા છે અને આ એક પૂર્વાયોજિત કાવતરૂં છે. જે મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મૌન છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હિંસાને પગલે આસામમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે હિંસાની અસર ત્રિપુરામાં પણ જોવા મળી હતી, ત્રિપુરામાં હિંસા ફાટી નીકળી હતી આવી જ કોમી હિંસા આસામમાં ન ફાટી નીકળે તે હેતુથી ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં એક ઠરાવ પણ પસાર કર્યો હતો.