દિલ્લીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં રવિવારે 50 જેટલા બુકાનીધારી શખ્સોએ વિદ્યાર્થી અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ ABVP કાર્યકર્તાઓ પર મારઝૂડનો આક્ષેપ કર્યો છે. સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સ્થાપક યોગેન્દ્ર યાદવ પણ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવા માટે JNU પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી.