Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પોલીસ લૂંટ કેસના આરોપી હનિફ જાડીને લઈ તપાસ માટે ગઈ હતી. તે સમયે કડીના કસ્બા વિસ્તારમાં આરોપીના સાગરીતોએ એકાએક પોલીસપાર્ટી પર પથ્થરમારો કરી હુમલો કરતાં ડીવાયએસપી મંજિતા વણજારા ઘાયલ થયાં હતાં. અન્ય કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડીવાયએસપી મંજિતા વણજારાના હાથમાં ફ્રેકચર થયું છે હોવાના અહેવાલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ