પાકિસ્તાનના સાઉથ વેસ્ટ પ્રાંત બલુચિસ્તાનમાં અર્ધલશ્કરી દળોના ઓઇલ એન્ડ ગેસ કર્મચારીઓના કાફલા પર આતંકવાદી હુમલો થતાં સાત સૈનિકો સહિત કુલ 14નાં મોત નીપજ્યાં હતાં. ગુરૂવારે ગ્વાદર જિલ્લાના ઓરમારા શહેરમાં આ હુમલો થયો હતો.
પાકિસ્તાનના લશ્કર તથા બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ આ હુમલાના સમાચારને સમર્થન આપ્યું હતું. સરકારી કંપની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો આ કાફલો હતો.