પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
મમતાએ જણાવ્યું હતું કે મારી કારનો દરવાજો ખુલ્લો રાખી મારી કારની બહાર ઉભી હતી ત્યારે કેટલાક લોકો મારી કાર પાસે આવ્યા હતાં અને તેમણે મારી કારના દરવાજાને ધક્કો માર્યો હતો. જેના કારણે કારનો દરવાજો મારા પગ સાથે આૃથડાતા મારા પગન ઇજા થઇ છે.