ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ ચરણનું મતદાન થવાની તૈયારીમાં છે એ પૂર્વે જ નવસારીની વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી 177 વાંસદા બેઠક ઝરી ગામે ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ ઉપર અજાણ્યા ટોળાએ હુમલો કરતા કડકડ થી ઠંડીમાં રાજકારણ ગરમાયું છે જ્યારે હુમલો કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલ ના કહેવા ઉપર તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હોવાની આક્ષેપો પણ ભાજપી ઉમેદવારે લગાવ્યા છે.