પાકિસ્તાની આતંકીઓએ સરહદે તેની નાપાક હરકત ચાલુ રાખી છે. જમ્મુ કાશ્મીરના નૌશેરામાં સેક્ટરમાં મંગળવારે સવારે એલઓસીથી ૫૦૦ મીટર અંદર આવીને આતંકીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જુનિયર કમિશન્ડ અધિકારી શહીદ થયા હતા. સરહદ પારથી આતંકીઓ અચાનક ધસી આવ્યા હતા અને ગોળીબાર કરવા લાગ્યા હતા જેમાં આર્મી ઓફિસર ઘવાયા હતા.