બહુજન સમાજ પાર્ટી (BSP) અધ્યક્ષ માયાવતીએ બુધવારે તેમના 64માં જન્મદિવસના અવસર પર લખનઉમાં મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બિમાર છે અને 130 કરોડ લોકોને દરરોજ રોજી-રોટીના સંકટનો સામનો કરવો પડે છે. કેન્દ્રની ભાજપ સરકાર પણ કોંગ્રેસના જ માર્ગે ચાલી રહી છે. વધુમાં માયાવતીએ કહ્યું હતું કે, દેશની સ્થિતિ કોંગ્રેસના કાર્યકાળથી પણ વધારે ખરાબ છે. જેવી રીતે કોંગ્રેસની સરકારોએ કામ કર્યું હવે તે જ માર્ગે કેન્દ્રની ભાજપ સરકાર પણ ચાલી રહી છે.