-
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધકુંભ-2019 ધીમે ધીમે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યું છે. ગંગા-યમુના અને ગુપ્ત સરસવતી એમ ત્રણ પવિત્ર નદીઓમાં સંગમ સ્થાન સ્થળે છેલ્લું શાહી સ્નાન 4 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે થશે. જેમાં એક જ દિવસમાં 5 કરોડ શ્રધ્ધાળુઓ પવિત્ર ડૂબકી મારીને ધન્યતા અનુભવશે.