દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતિ પર પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદી અને અમિત શાહે દિલ્હી સ્થિત સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમને નમન કર્યા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, પૂર્વ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાસુમન અર્પિત કર્યા.