મુંબઈ એરપોર્ટ પર સોમવારે મોટી દૂર્ધટના ઘટતા રહી ગઈ. જ્યાં રન વે પર સ્પાઈ જેટની ફ્લાઈટ લેન્ડિંગ સમયે લપસી જવાની ઘટના બની છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ પાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના પગલે મુંબઈમાં રેલ અને વિમાન સેવાની આવન-જાવન પર પણ અસર જોવા મલી રહી છે. સ્પાઈસ જેટની ફ્લાઈટ 6723 મુંબઈ એરપોર્ટના મુખ્ય પરન વે પર લપસી ગઈ હતી. આ ફ્લાઈટ જ્યારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી.