પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીની નવી કેબિનેટમાં કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે તે નક્કી થઈ ગયુ છે. જેમાં રાહુલ ગાંધીની મહત્વની ભૂમિકા રહી છે.
ચન્નીએ દિલ્હીની મુલાકાત લીધી અને પંજાબ પાછા ફર્યા તેના ગણતરીના કલાકોમાં હાઈકમાન્ડે ફરી ચર્ચા કરવા માટે ચન્નીને દિલ્હી બોલાવ્યા હતા. આ વખતે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ અજય માકન અને હરિશ રાવત હાજર રહ્યા હતા.