2020 નું વર્ષ કોરોનાની કાળી યાદો આપીને રવાના થયું છે પરંતુ 2021 ના પ્રારંભમાં પણ કોરોનાવાયરસ મહામારીએ પોતાની ઘાતકી તસવીર યથાવત રાખી છે અને દુનિયાના અલગ-અલગ દેશોમાં છેલ્લા 24 કલાકમાં ભયંકર ગતિથી નવા કેસ બહાર આવતાં સરકારો ધંધે લાગી ગઈ છે.
વિશ્વભરમા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 7.32 લાખ જેટલા નવા કેસ નોંધાયા છે અને એકલા અમેરિકામાં એક જ દિવસમાં 2.28 લાખ જેટલા નવા કેસ બહાર આવતા અમેરિકી તંત્ર વાહકો માં દોડાદોડી થઈ ગઈ છે.