લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક વાહન દુર્ઘટનામાં ભારતીય સેનાના સાત જવાનોનાં મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વાહનમાં કુલ ૨૬ જવાનો સવાર હતાં. વાહન સડક પરથી લપસીને શ્યોક નદીમાં ખાબક્યું હતું.
આ અકસ્માત તુકતુક સેક્ટરમાં સવારે ૯ વાગ્યે સર્જાયો હતો. લેહ જિલ્લાના નુબ્રા વિસ્તારના થોઇસથી ૨૫ કિલોમીટર આ અકસ્માત સર્જાયો હતો.