-
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 15 જાન્યુ. મકરસંક્રાંતિથી શરૂ થયેલા અર્ધ કુંભના મહત્વના શાહી સ્નાન માટે મૌની અમાવસ્યાના સ્નાનનું અનેરૂ મહત્વ છે અને 4 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ ત્રીજા શાહી સ્નાન માટે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કુંભનગરી પહોંચી રહ્યાં છે. સરકાર દ્વારા સ્નાનના સ્થળોએ અને દરેક ખૂણે ખૂણે સલામતીના કડક પગલા લેવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે 2 કરોડ લોકો મૌની અમાવસ્યાના પવિત્ર શાહી સ્નાન માટે ડૂબકી લગાવે તેમ છે.