ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી મોટા સમાચાર આવ્યા છે. અહીં એક સ્મશાન ઘાટમાં નિર્માણધીન ઈમારતની છત તૂટી પડી જેમાં અનેક લોકો દટાયેલા હતા. છેલ્લે મળતી માહિતી આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે. જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.