તમિલનાડુની ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા, મદ્રાસ(IIT-M)માં કોવિડ-19એ હાહાકાર મચાવવો શરુ કરી દીધો છે. મંગળવારે કોરોના પૉઝિટિવ દર્દીઓના વધુ 31 નવા કેસ નોંધાયા છે. વળી, તમિલનાડુ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે કોરોના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા 111 થઈ ચૂકી છે. IIT મદ્રાસમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા રવિવારે 60 થઈ ગઈ હતી.