કસ્ટમ વિભાગે ૨૦ વર્ષીય એક મહિલાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાદ્ય સામગ્રી અને ચોખાના પેકેટોમાં છુપાવવામાં આવેલ ૧૧ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના માદક પદાર્થોની દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.આરોપીને બેંગકોકથી આવવા પર રોકવામાં આવી હતી.