સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં આયોજીત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગુરુવારે અમેરિકાના અબજપતિ સમાજસેવક જોર્જ સોરોસે તેમના વિચાર રજૂ કર્યા. રાષ્ટ્રીયતાના મુદ્દે સોરોસે જણાવ્યું કે, "હવે રાષ્ટ્રીયતાનો અર્થ જ બદલાઈ ગયો છે. ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે...તેઓ અર્ધ-સ્વાયત મુસ્લિમ ક્ષેત્ર કાશ્મીરમાં દંડનીય પગલા લઈ રહ્યા છે. સાથે જ સરકારના નિર્ણયને કારણે ત્યાં વસવાટ કરી રહેલા લાખો મુસ્લિમો પર નાગરિકતા છીનવાઈ જવાનું જોખમ આવી પડ્યું છે."