Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કમલા હેરિસની પ્રેસ સેક્રેટરી તરીકે ભારતીય કૂળની સાબ્રિના સિંઘની વરણી કરાઇ હતી. તાજેતરમાં થયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણી વખતે પણ સાબ્રિના કમલા હેરિસની પ્રેસ સચિવ  હતી.
નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડન અને ઉપપ્રમુખ કમલા હેરિસને સત્તા હસ્તાંતરણમાં મદદ કરી રહેલા જૂથે આ વરણીની ઔપચારિક જાહેરાત કરી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ