રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનની મદદે હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પણ આવ્યા છે.
યુક્રેનની અપીલ બાદ એલન મસ્કે અંતરિક્ષથી યુક્રેનને મદદ મોકલી છે.રશિયાના હુમલામાં યુક્રેનની રાજધાની કીવ સહિત ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સેવા ઠપ છે ત્યારે યુક્રેને મસ્ક પાસે મદદ માંગી હતી.એ પછી મસ્કે અંતરિક્ષમાં સ્થાપેલી સ્ટાર લિન્ક સિસ્ટમથી યુક્રેનને ઈન્ટરનેટ સેવા પુરી પાડી છે.