ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે, રવિવારે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર વોટિંગ થશે. આ દરમિયાન યૂપીના ત્રણ ક્ષેત્રો પશ્ચિમી યૂપી, અવધ અને બુંદેલખંડમાં મતદાન થશે. જેમાં પશ્ચિમી યૂપીના ફિરોઝાબાદ, એટા, મૈનપુરી, કાસગંજ અને હાથરસની 19 સીટો સિવાય અવધ ક્ષેત્રના કાનપુર, કાનપુર દેહાત, ઓરૈયા, ફર્રુખાબાદ કન્નોજ અને ઇટાવાની 27, જ્યારે બુંદેલખંડના ઝાંસી, જાલૌન, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાની 13 વિધાનસભા સીટ સામેલ છે.
યૂપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાના મતે આ તબક્કામાં 16 જિલ્લાની 59 સીટો પર મતદાન થશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ તબક્કામાં 627 ઉમેદવારોનું નસીબ ઇવીએમમાં કેદ થઇ જશે.