Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર,પંજાબ અને ગોવામાં કોવિડ 19 દિશાનિર્દેશોનું પાલન કરતાં ગુરુવારે (10 માર્ચ) સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધી સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સાત તબક્કામાં 10 ફેબ્રુઆરીથી સાત માર્ચ દરમિયાન થયાં હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ