કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ રાખવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સત્રને મોકૂફ રાખવાની દરખાસ્ત કરી હતી.31 માર્ચ સુધી ચાલનારા વિધાનસભા સત્રને મોકૂફ રાખવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધ્યક્ષને દરખાસ્ત કરી હતી.
નોંધનીય છે કે, 16 માર્ચે પરેશ ધાનાણીએ પણ અધ્યક્ષને પત્ર લખી વિધાનસભા સત્ર મોકુફ રાખવા માટેની રજૂઆત કરી હતી.