ઓનલાઇન ખાવાનું ડિલીવર કરનારી કંપની ઝોમેટો ના ડિલીવરી કર્મી અને યુવતી ગ્રાહકની વચ્ચે ઝપાઝપી મામલામાં નવી બાબત સામે આવી છે. હવે ડિલીવરી કર્મી કામરાજની ફરિયાદ પર યુવતી હિતેશા ચંદ્રાનીની વિરુદ્ધ આઇપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (અપરાધિક ધમકી) હેઠળ બેંગલુરુની ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ પહેલા મહિલાએ ડિલીવરી કર્મી (Delivery Boy)ની ફરિયાદ કરી હતી.