પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસાભા ચૂંટણી ના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં અનેક રાજકીય નેતાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કા માં નોંધાયેલા મતદારોનો સંખ્યા 1.54 કરોડથી વધારે છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જેમાંથી.
પીએમ મોદીએ બંને રાજ્યના મતદારોને પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ આસામ અને બંગાળ બંને માટે અલગ અલગ ટ્વીટ કરીને લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે.