આસામ NRCની અંતિમ યાદી વેબસાઇટ પરથી ગાયબ થઇ જતાં વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો જણાવ્યું હતું કે, સરકારે ઇરાદાપૂર્વક આવું કૃત્ય કર્યું છે. જણાવી દઈએ કે, ઓગસ્ટ 31, 2019માં અંતિમ યાદી પ્રસિદ્ધ થયા બાદ NRCમાં સમાવેશ કરાયેલા લોકો અને તેમાંથી બાકાત રખાયેલા લોકોની અંતિમ યાદી www.nrcassam.nic.in વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જોકે, છેલ્લા થોડા દિવસથી ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભય ફેલાયો છે, ખાસ કરીને એ લોકોમાં ચિંતા પેઠી છે જેમનો સમાવેશ આ યાદીમાં નથી થયો.