મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરંગતે નગરના બહારના વિસ્તારમાં થયેલી હિંસા મામલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારી અને બે અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. મિઝોરમ IGP (હેડક્વાર્ટર) જોન એનએ તરફથી આ મામલે જણાવવામાં આવ્યું છે કે, આ લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.