આસામ અને મેઘાલયના 50 વર્ષ જૂના સરહદ વિવાદને ઉકેલવાની દિશામાં મંગળવારે (29 માર્ચ) એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં 50 વર્ષ જૂના પડતર સરહદી મતભેદોને ઉકેલવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.