જનસંખ્યા નિયંત્રણની દિશામાં આસામની ભાજપ સરકારે આકરો નિર્ણય લીધો છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વવાળી ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે, 1 જાન્યુઆરી 2021થી તે વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે જેમના 2થી વધારે બાળકો છે. સોમવારે આસામ કેબિનટેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠકમાં નવી લેન્ડ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત એ લોકો જે આસામના મૂળ રહેવાસી છે પરંતુ તેમની પાસે જમીન નથી તો તેમને સરકાર તરફથી ત્રણ વિઘા જમીન આપવામાં આવશે.