આમ આદમી પાર્ટીએ આસામની 3 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના સંગઠન મહાસચિવ અને સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે, લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે. બહુ ઓછો સમય બાકી છે.