આસામ ના પછાર જિલ્લાના 30 અધિકારીઓએ એક આવેદનપત્ર પર હસ્તાક્ષર કરીને CM હેમંત બિસ્વા શર્મા ને સોંપ્યું છે. જેમાં ફરિયાદ કરવામાં આવી છે કે, એક બીજેપી ધારાસભ્યનો વ્યવહાર તેમના પ્રત્યે બિલ્કુલ પણ યોગ્ય નથી. અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, એમએલએ ડ્યૂટિ પર તૈનાત અધિકારીઓની સાથે ગેરવર્તન કરી તેમનું અપમાન કરે છે અને સાથે જ તેમને ધમકી પણ આપે છે.