ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં દમદાર શરૂઆત કરી હતી. ચીનના હાંગઝોઉં શહેરમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે ઉઝબેકિસ્તાનની ટીમને ખરાબ રીતે હરાવ્યું હતું. પૂલ-Aની આ મેચમાં ભારતે 16-0થી જોરદાર જીત નોંધાવી હતી. આ જીતથી ભારતીય ટીમનું મનોબળ વધી ગયું છે.