એશિયન ગેમ્સમાં આજે ચોથા દિવસે પણ ભારતે શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા આજના દિવસનો શૂટિંગ સિલ્વર મેડલ સાથે ખાતું ખોલાવ્યા બાદ હવે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ (India has got the gold medal in the 25 meter pistol team event) મેળવ્યો છે. શૂટિંગમાં સિલ્વર અને પીસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મળતા મેડલની સંખ્યા હવે 16 પર (India has got its 16th medal in the Asian Games) પહોંચી ગઈ છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ,