ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે એશિયા કપની સેમિફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત તરફથી તિલક વર્માએ શાનદાર પદર્શન કરતા ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ ભારતની ફાઇનલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે ટક્કર થશે.