Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એશિયન ગેમ્સ 2023માં ભારતે એક જ દિવસમાં બીજી વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. સ્ક્વૉશમાં ભારતીય મેન્સ ટીમે  પાકિસ્તાનને હરાવતાં ગોલ્ડ મેડલ  પોતાના નામે કર્યો હતો અને પછી તેના 4 કલાક બાદ ભારતીય મેન્સ હોકી ટીમે એકતરફી મુકાબલામાં પાકિસ્તાનને 10-2થી કચડી નાખ્યું હતું. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ