Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ વર્ષે ભારતીય એથ્લીટ્સે એશિયન ગેમ્સમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે આજે 14માં દિવસે ભારતની મહિલા કબડ્ડીની ટીમે ફાઈનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને 25મો ગોલ્ડ જીત્યો હતો અને આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં પહેલીવાર 100 મેડલ જીત્યા 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ