અમદાવાદના સાયન્સ સીટી ખાતે એશિયા બીગેસ્ટ ગુજરાત ટુરિઝમ એવોર્ડ- 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ પ્રથમ વખત રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કોબટઁ દ્રારા એવોર્ડ એનાયત કરવામાં આવતા મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ,ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારીત શુકલા, સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સેક્રેટરી વિજય નેહરા,ટીજીસીએલ મેનેજિંગ ડિરેક્ટર અલોક પાન્ડે ગુજરાત પોલિસ શ્રી આશિષ ભાટિયા,બીએસએફ ડીજી શ્રી મલિક સાહેબ તેમજ ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ સહિતના મહાનુભાવો હાજરી આપી હતી. બેસ્ટ એવોર્ડમાં માનનનીય મુખ્યમંત્રી શ્રી દ્રારા ૫૧ શકિતપીઠ અંબાજી માટે કલેક્ટર શ્રી બનાસકાંઠા,બોડઁર ટુરીજમ માટે શ્રી બીએ એફ ડીજી મલિક સાહેબ,નડાબેટ ટુરીજમ માટે શ્રી આલોક પાંડે,સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ સીટી અમદાવાદ માટે શ્રી વિજય નહેરા,સેફટી ટુરીજમ માટે ગુજરાત પોલિસ શ્રી આશિષ ભાટિયા તથા સ્પોટઁસ ટુરીજમ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને એવોડઁ એનાયત થયા તજ ઉપરાં હેરિટેજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ, ગુજરાત બેસ્ટ હોટલ, બેસ્ટ એડવેન્સર-થીમ પાર્ક, બેસ્ટ ઓર્ગેનિક ફૂડ રેસ્ટોરન્ટ સહિત અન્ય વિવિધ કેટેગરીના લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના નાના-મોટા એક હજાર હોટેલિયર ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ગુજરાતના બેસ્ટ ટૂર ઓપરેટર તથા બેસ્ટ હોટેલિયરને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.