Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એશિયા કપ 2018નો 15 સપ્ટેમ્બરથી યુએઇમાં પ્રારંભ થઇ રહ્યો છે. ભારત સહિત 6 ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે. 28 સપ્ટેમ્બરે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. 6 ટીમોને ત્રણ ત્રણના ગ્રુપમાં વેચવામાં આવી છે. ભારત પાકિસ્તાન અને હોંગકોંગને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ-બીમાં છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ