એશિયા કપ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ આજે રમાશે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો મુલતાનમાં એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ કપને જોતા આ ટૂર્નામેન્ટ તમામ ટીમો માટે ખાસ બની રહી છે. આ વર્ષે ઓક્ટોબરમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને એશિયા કપ રમીને ટીમો પોતાના ખેલાડીઓની તૈયારીઓ પર વધુ ધ્યાન દોરશે.