એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2022ની તારીખોનુ એલાન કરી દીધુ છે. શ્રીલંકાને આ ટુર્નામેન્ટની મેજબાની આપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપમાંથી પહેલા થનારી આ ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં જ રમાશે. પહેલી મેચ 27 ઓગસ્ટે થશે, જ્યારે ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે.
એશિયા કપના 15મા સંસ્કરણમાં ભારતીય ટીમ પોતાનો ખિતાબ બચાવવા ઉતરશે. આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાયર મેચ 20 ઓગસ્ટથી શરૂ થશે. પહેલા આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે આને સ્થગિત કરી દેવાઈ. જે બાદ નક્કી થયુ કે જૂન 2021માં આનુ આયોજન થશે, પરંતુ બીજીવાર આને સ્થગિત કરવુ પડ્યુ. હવે કોરોનાના કેસ ઓછા થયા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે અને એજીએમની મીટિંગમાં સપ્ટેમ્બરના મહિનામાં આનુ આયોજન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.