જ્ઞાનવાપી સર્વે કેસમાં ASI એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ રિપોર્ટ ફાઈલ કરીને વધુ સમય માંગ્યો છે. અરજી દાખલ કરીને ASIએ ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે. ASIએ વધુ સમયમર્યાદા આપવા માટે રજૂ કરેલ પત્ર પર આજે બપોરે 2 વાગ્યા પછી સુનાવણી હાથ ધરાશે.

Copyright © 2023 News Views