Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં ફરજ બજાવતા એ.એસ.આઇનું હાર્ટએટેકથી કોર્ટ પરિસરમાં જ મોત થયું હતું. તેમને દુઃખાવો થતાં 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી પરંતુ કોર્ટના માર્ગ ઉપર મુકાયેલા બેરીકેડના કારણે એમ્બ્યુલન્સ કોર્ટ સંકુલ સુધી ન પહોંચતા સમયસર સારવારના અભાવે પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. જવાહરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ અરવિંદ અંબાલાલની કોર્ટના પ્રથમ માળે આવેલી કોર્ટમાં ડ્યુટી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ