ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ એમએક્સ પ્લેયર પર બૉલિવુડ એક્ટર બૉબી દેઓલની ચર્ચિત વેબ સીરિઝ 'આશ્રમ'ને લઈને વિવાદ હજુ ખતમ નથી થયો. સિઝન 1 અને 1ની અપાર સફળતા બાદ હવે નિર્દેશક પ્રકાશ ઝા વેબ સીરિઝની ત્રીજી સિઝનની તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન ભોપાલમાં લગાવેલા સેટમાં રવિવારે અમુક ઉપદ્રવીઓએ સેટમાં તોડફોડ કરી અને પ્રકાશ ઝા પર સહી પણ ફેંકવામાં આવી.