તાજિકિસ્તાનના અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવાની અપીલ કરી છે. તાલિબાને 15 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. પરિણામે ખજાનો અને કરોડો રૂપિયા લઇને દેશ છોડીને ભાગી ગયા હોવાનો અશરફ પર આરોપ મુકવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનથી ભાગી છુટયાના પહેલા અશરફે ફેસબુક પર એક લાંબી પોસ્ટ મુકી હતી. જેમાં અશરફ ગનીએ કહ્યું હતું કે, તેઓ દેશમાં ખૂનખરાબીને રોકવા માટે દેશ છોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતં કે, તેઓ જો અહીં રહેશે તો તેમના સમર્થકો પણ સડકો પર આવી જશે અને તોફાનો અને હિંસાઓ થશે.