કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયેલા અશોક તંવર સોમવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. અશોક તંવર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીમાં સામેલ થયા બાદ હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ નેતા અશોક તંવર પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.