કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના DGP તરીકે શહેર પોલીસ કમિશનર એ.કે.સિંગની નિયુક્તિ કરાતા દિવાળીના તહેવાર દરમિયાન ખાલી પડેલા શહેર પોલીસ કમિશનરના પદનો હવાલો CID ક્રાઇમના DGP આશિષ ભાટિયાને ગૃહવિભાગે સોંપ્યો છે. જણાવી દઈએ કે શુક્રવારે સાંજે 05 વાગ્યે શાહીબાગ CP ઓફીસ પહોંચી આશિષ ભાટિયાએ પોલીસ કમિશનર એ.કે.સિંગ સાથે મળી હસ્તધૂનન કરી તેઓને વિદાય આપી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો હતો.