AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શાહીન બાગમાં થઈ રહેલા પ્રદર્શનને બંધ કરાવવા માટે સરકાર દ્વારા બળ પ્રયોગ કરવાની આશંકા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, શાહીન બાગમાં CAAની વિરુદ્ધ વીતેલા 50 દિવસોથી પ્રદર્શન થઈ રહ્યા છે. ઓવૈસી આ અંગે જણાવ્યું કે, 8 ફેબ્રુઆરી બાદ સરકાર શાહીન બાગને જલિયાવાલા બાગમાં ફેરવી શકે છે. ભાજપના મંત્રીઓ ગોળી મારવાના નિવેદનો આપે છે. સરકારે જવાબ આપવો પડશે કે કટ્ટરપંથી કોણ છે.