લોકડાઉનની આશંકા વચ્ચે ગુજરાત ,મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાંથી પ્રવાસી મજૂરોની ફરી વતન વાપસી શરુ થઈ ગઈ છે.
હાલમાં જે ટ્રેનો ચાલી રહી છે તે પણ તેના કારણે ઓછી પડવા માંડી છે. લોકો રિઝર્વેશન વગર મુસાફરી કરી રહ્યા છે અને આ ટ્રેનોમાં ભીડ એટલી વધારે છે કે, ટિકિટ ચેકરોએ ચેકિંગ કરવાનુ પણ બંધ કરી દીધુ છે. ટ્રેનો ઓછી પડી રહી હોવાથી હવે રેલવે દ્વારા બીજી 13 ટ્રેનો દોડાવવાનુ નક્કી કર્યુ છે.