વડોદરામાં ગઈકાલે કોરોનાના વધુ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. 151 સેમ્પલમાંથી 31 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ વડોદરા (Coronavirus) માં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ ગઈ છે. કોરોનાના કારણે ગઈકાલે 4 દર્દીઓના મોત પણ થયા હતા. કોરોનાથી અત્યાર સુધી શહેરમાં કુલ 42 દર્દીઓના મોત થયા છે. ત્યારે વડોદરા (vadodara) માં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. 90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ જતા અને કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારો સીલ કર્યાં છે. તેમજ આવિસ્તારોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પણ બંધ કરાવી છે.